ટીવીની ‘પાર્વતી’નો આ લુક જોઈને તામારી આખો ખુલી રહી જશે, વીડિયો થયો વાયરલ
ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી પૂજા બેનર્જી પોતાના અંગત જીવનને કારણે ચર્ચામાં રહે છે. પૂજા બેનર્જી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી દરરોજ કંઈક ને કંઈક શેર કરતી રહે ...