ડ્રેસ જોઈને લોકોને લાગ્યું કે તે ગામની અભણ મહિલા છે, પરંતુ તે આઈપીએસ ઓફિસર નીકળી
ગુજરાત કેડરના ડેશિંગ IPS અધિકારી સરોજ કુમારીના ઘરે ઉજવણી કરવાનો ડબલ મોકો છે. સરોજ કુમારીએ એકસાથે બે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. જેમાંથી એક પુત્ર અને એક પુત્રી છે. આઈપીએસ ...