માતા કાજોલ સાથે અપ્સરા બનીને પહોંચી દીકરી ન્યાસા દેવગન, મા-દીકરીએ સાથે દેખાડ્યો ગ્લેમરસ લુક
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી કાજોલ તેની પુત્રી ન્યાસા દેવગન સાથે મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ઈવેન્ટમાં પહોંચી હતી જ્યાં આ બંને માતા અને પુત્રીએ શો ચોરી લીધો હતો. તમને જણાવી દઈએ ...