તારક મહેતાએ કર્યા બીજા લગ્ન, બબીતા અને જેઠાલાલ પણ જોવા મળ્યા લગ્નમાં, જુઓ લગ્નની તસવીરો
ટીવીના પ્રખ્યાત અભિનેતા સચિન શ્રોફ છેલ્લા દિવસે જ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સચિને 25 ફેબ્રુઆરી 2023ના રોજ મુંબઈમાં ચાંદની સાથે સાત ફેરા લીધા હતા. સચિન શ્રોફે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની ...